20/12/2023

IPL 2024 ઓક્શનમાં સૌથી મોંઘા અનકેપ્ડ ભારતીય ખેલાડી

Pic - socialmedia

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના ઓક્શનમાં અનેક ખેલાડીઓની કિસ્મત ખુલી 

Pic - socialmedia

સમીર રિજવી IPL 2024ના સૌથી મોંઘા અનકેપ્ડ ભારતીય ખેલાડી છે

Pic - socialmedia

સમીર રિજવીને 8.40 કરોડમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો છે

Pic - socialmedia

શાહરુખ ખાનને 7.40 કરોડ રુપિયામાં ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો

Pic - socialmedia

કુમાર કુશાગ્રને 7.20 કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો

Pic - socialmedia

5.80 કરોડ જેટલી મોટી રકમાં રાજસ્થાન રોયલ્સે શુભમ દુબેને ખરીદ્યો છે.

Pic - socialmedia

યશ દયાલને 5 કરોડમાં આરસીબીએ ખરીદ્યો છે

Pic - socialmedia

મણિમરણ સિદ્ધાર્થને 2.40 કરોડમાં લખનઉં સુપર જાયન્ટ્સે ખરીદ્યો 

Pic - socialmedia

સુશાંત મિશ્ના 2.20 કોરડમાં ગુજરાત ટાઈટન્સમાં સામેલ

Pic - socialmedia

ગુજ્જુ ઓલરાઉન્ડર સહિત આ 10 પ્લેયર્સ પર લાગી સૌથી ઊંચી બોલી

Pic - socialmedia