04 ડિસેમ્બર 2023

શૂન્ય પર આઉટ થવાનો ખરાબ રેકોર્ડ

Pic Credit - ICC

Pic Credit - ICC

આ દિગ્ગજ ખેલાડીનો રેકોર્ડ સૂર્યકુમાર કરતા પણ ખરાબ

Pic Credit - ICC

ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝમાં સૂર્યકુમાર ત્રણ વાર શૂન્ય પર આઉટ થયો

Pic Credit - ICC

સતત ત્રણ મેચમાં  સૂર્યકુમાર યાદવ ગોલ્ડન ડક પર આઉટ થયો

Pic Credit - ICC

પહેલા જ બોલ પર શૂન્ય રને આઉટ થવાને ગોલ્ડન ડક કહેવામાં આવે છે

Pic Credit - ICC

ગોલ્ડન ડકનો સૌથી ખરાબ રેકોર્ડ અજીત અગરકરના  નામે છે

Pic Credit - ICC

1999-2000માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અગરકરે બનાવ્યો હતો  આ ખરાબ રેકોર્ડ

Pic Credit - ICC

અગરકર સતત ચાર ઈનિંગમાં પહેલા જ બોલ પર શૂન્ય પર આઉટ થયો હતો

Pic Credit - ICC

અજીત અગરકર હાલ BCCIના ચીફ સિલેક્ટર, આજે અગરકરનો જન્મદિવસ

ટીમ ઈન્ડિયાના આ  3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?