ભારતીય ક્રિકેટરની પત્ની ધનશ્રી વર્માએ શેર કરી બોલ્ડ તસવીરો

21 સપ્ટેમ્બર 2023

આ તસવીરોમાં ધનશ્રી સુંદર બ્લૂ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે અને ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. 

એક ફોટો પર કોમેન્ટ કરતી વખતે ચહલે ધનશ્રીને પોતાનો ' માય તાજમહેલ' કહ્યો હતો.

આ જોડી Instagram પર "કપલ ગોલ" ને લઈને ખૂબ જાણીતું છે.

ચાહકો પણ ચહલ અને તેની પત્નીના સાથે પોસ્ટ કરવામાં આવેલા ફોટો ખૂબ પસંદ કરે છે.

હકીકતમાં, ચહલે અગાઉ 2020 માં તેમના રોકા સમારંભની તસવીરો શેર કરી હતી. જ્યાં બંનેએ એકબીજાને "હા" કહ્યું હતું. 

ધનશ્રીની તાજેતરની તસવીરો સામે આવી છે જેમાં તેની સુંદરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. 

ઘણા ચાહકો તેમના ડ્રેસ વિષે પૂછે છે કે તેને ક્યાંથી ખરીદી છે. 

મહત્વનુ છે કે ધનશ્રીની સિઝલિંગ બ્લુ પિક્ચર્સે સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ મચાવી છે. 

બોડીકોન ડ્રેસમાં નેહા મલિકે ફ્લોન્ટ કર્યુ ફિગર