ભારતીય ક્રિકેટર શિવમ દુબેની પત્ની અંજુમ ખાન ખૂબ ગ્લેમરસ છે

11   January, 2023 

Courtesy : Instagram

શિવમ અને અંજુમે ધર્મની દીવાલ તોડીને એકબીજા સાથે લગ્ન કર્યા છે. 

Courtesy : Instagram

અંજુમ ખાન એક્ટિંગ અને મોડલિંગની શોખીન છે

Courtesy : Instagram

અંજુમ ખાને ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે

Courtesy : Instagram

અંજુમ ખાન ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

Courtesy : Instagram

અંજુમ ખાને મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે

Courtesy : Instagram

અંજુમ અને શિવમ દુબેએ ફિલ્મી અંદાજમાં લગ્ન કર્યા હતા.

Courtesy : Instagram

શિવમ અને અંજુમના લગ્ન બે વિધિથી થયા હતા

Courtesy : Instagram

શિવમ અને અંજુમે પહેલા હિંદુ અને પછી મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા.

Courtesy : Instagram