કોરોના થી શરૂ થઈ હતી આ ભારતીય ક્રિકેટરની લવ સ્ટોરી

Courtesy : Instagram

03 January, 2023 

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા છે.

Courtesy : Instagram

ધનશ્રી એક ડાન્સર અને કોરિયોગ્રાફર છે. 

Courtesy : Instagram

આ કપલના લગ્નને ત્રણ વર્ષ થયા છે.

Courtesy : Instagram

આ જોડીની લવ સ્ટોરી વિશે એક રસપ્રદ માહિતી સામે આવી છે.

Courtesy : Instagram

ચહલ અને ધનશ્રીની પ્રથમ મુલાકાત કોરોના સમયગાળા દરમિયાન એટલે કે વર્ષ 2020માં થઈ હતી.

Courtesy : Instagram

આ કપલ પહેલીવાર ઓનલાઈન ક્લાસમાં મળ્યા હતા.

Courtesy : Instagram

બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી.

Courtesy : Instagram

ધનશ્રીના કહેવા પ્રમાણે, ચહલ ડાન્સ શીખવા માટે 2020માં વર્ચ્યુઅલ રીતે તેની સાથે જોડાયો હતો.

Courtesy : Instagram

ટીમ ઈન્ડિયાનો બોલર કોરોના દરમ્યાન તેના ડાન્સ ક્લાસમાં જોડાયો હતો. 

Courtesy : Instagram

આ દરમિયાન બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. થોડા સમયમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા

Courtesy : Instagram

લગભગ 3 મહિના સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ સગાઈ કરી લીધી. આ પછી તેઓએ 22 ડિસેમ્બર 2020 ના રોજ લગ્ન કર્યા. 

Courtesy : Instagram

આ સુંદરીની આંખ પાછળ પાગલ છે ફેન્સ, તમે પણ થઈ જશો દિવાના