આલીશાન ઘરનો માલિક છે જસપ્રીત બુમરાહ, જુઓ તસવીરો 

31 Oct 202

Pic credit - Freepik

પત્ની સંજના સાથે અમદાવાદના આલીશાન બંગલામાં રહે છે જસપ્રીત બુમરાહ 

જસપ્રીત બુમરાહે ઘરના ઈન્ટીરિયરને હળવા  ક્લાસી રંગથી બનાવ્યુ છે

ઘરની દીવાલથી લઈને પડદા ફર્નીચરને સફેદ અને ભૂરો રંગ આપવામાં આવ્યો છે

લિવિંગ રુમમાં મોર્ડન અને વુડન ફર્નીચર ગોઠવવામાં આવ્યા છે

બુમરાહના બેડરુમમાં ડાર્ક વુડન બેડ અને બારીઓ પર હલ્કા રંગના પડદા છે

જસપ્રીત બુમરાહના ઘરની બાલકની ખુબ જ સુંદર છે

વર્લ્ડ કપ 2023માં બુમરાહ મચાવી રહ્યો છે ધમાલ

મુશ્કેલીના સમયમાં ટીમ માટે ઝડપી રહ્યો છે મહત્વની વિકેટ

રાજકોટના પટોળા છે જગ વિખ્યાત, હાથવણાટથી તૈયાર થાય છે પટોળા અને ડિઝાઇન