ભારતીય રસોઈના મસાલા જે Heartને સ્વસ્થ રાખવામાં કરે છે મદદ
02 october 2023
હૃદયની તંદુરસ્તી માટે,આપડા રસોડામાં રહેલા મસાલા
ફાયદાકારક છે.
મસાલા એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે તેમજ તે હાઈ બ્લડ સુગર અને હાઈ લિપિડ પ્રોફાઇલ્સને કારણે થતા નુકસાનને અટકાવે છે
હળદરમાં કરક્યૂમિન હોય છે. જે હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવે છે
કાળા મરી સ્વાદ વધારવા ઉપરાંત હૃદયને પણ સ્વસ્થ રાખે છે, જેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણો અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે
તજ Heartથી લઈને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે.
ધાણા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તમે આખા ધાણાનો પાવડર કરી તેનું પાણી પણ પી શકો છો.
તમે આદુમાંથી બનેલી હર્બલ ટી પી શકો છો. પાણીમાં આદુનો પાવડર નાખીને ઉકાળો અને મધ મિક્સ કરીને પીવો.
લસણ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે. તે બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરે છે.
આ વેજ ફૂડમાં નોન-વેજ કરતાં વધુ હોય છે પ્રોટીન, જાણો અહીં
Learn more