પાકિસ્તાનની ટીમમાં છે ખોટ, આ 5 નબળાઈનો ફાયદો ઉઠાવશે ભારત
2 સપ્ટેમ્બરે એશિયા કપમાં ભારત-પાકિસ્તાનનો થશે મુકાબલો
પાકિસ્તાનની આ 5 નબળાઈનો ફાયદો ઉઠાવશે ભારત
1. શ્રીલંકામાં બાબરનો રેકોર્ડ રહ્યો છે ખરાબ
2. ફખર જમાંનું ખરાબ ફોર્મ, છેલ્લી 5 ઈનિંગમાં માત્ર 73 રન બનાવ્યા
3. પાકિસ્તાનનો મિડલ ઓર્ડર અનુભવહીન, ટીમની સૌથી મોટી નબળાઈ
4. શાદાબ ખાન અને નવાઝ જેવા સ્પિનર્સ વિકેટ લેવામાં નિષ્ફળ
5. છેલ્લી 5 વનડેમાં ભારતે પાકિસ્તાન સામે 4 મેચમાં જીત મેળવી
જાપાની લોકોના લાંબા અને સ્વસ્થ જીવનનું રહસ્ય શું છે? આવો જાણીએ કારણ
અહિ ક્લિક કરો