એશિયા કપમાં 300+ રન કરનાર ટીમ

30 ઓગસ્ટથી એશિયા કપ 2023ની થશે શરૂઆત, 6 ટીમો લેશે ભાગ

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ ટુર્નામેન્ટમાં ટકરાશે

વનડે ફોર્મેટમાં અનેકવાર ટીમનો સ્કોર 300થી વધુનો થયો છે

સૌથી વધુ આઠ વાર પાકિસ્તાનની ટીમે 300+નો સ્કોર નોંધાવ્યો છે

ટીમ ઈન્ડિયાએ છ વાર 300થી વધુ રન બનાવ્યા છે

શ્રીલંકાની ટીમે પાંચ વાર 300+ સ્કોર કર્યો છે 

બાંગ્લાદેશ બે વાર 300થી વધુ સ્કોર બનાવવામાં સફળ રહ્યું છે

અફઘાનિસ્તાન પહેલીવાર આ લિસ્ટમાં સામેલ થવા પ્રયત્ન કરશે

એશિયા કપ પહેલા વિરાટ કોહલીએ 'યો-યો' ટેસ્ટ કરી પાસ, શેર કર્યો ફોટો