જાણો કઈ નદી ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે 

06/09/2023

Pic credit - wikipedia

આ નદીનું નામ છે, નર્મદા જે ભારતને બે ભાગોમાં  વિભાજિત કરે છે

Pic credit - wikipedia

આ નદી ભારતને મધ્ય હાઇલેન્ડઝ અને ડેક્કન ઉચ્ચપ્રદેશમાં વિભાજિત કરે છે

Pic credit - wikipedia

નર્મદા નદી મધ્ય પ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે

Pic credit - wikipedia

નર્મદા નદી ભારતની મુખ્ય નદીઓમાંથી એક છે

Pic credit - wikipedia

આ નદી પર સૌથી મોટો સરદાર સરોવર બંધ આવેલો છે

Pic credit - wikipedia

ભારતની એકમાત્ર એવી નદી છે, જે ઉલટી દિશામાં વહે છે

Pic credit - Desh Gujarat

નર્મદા નદી મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વહે છે

Pic credit - Pinterest

આ નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે

Pic credit - Wikipedia

વિશ્વનો આ એકમાત્ર દેશ છે, જેની એક કે બે નહીં, પરંતુ ત્રણ રાજધાની છે