આ બંગાળી મોડલે હેડ સાથે કર્યા લગ્ન

19 DEC 2023

Pic credit - Freepik

IPLની આ વખતે હરાજીનું આયોજન ભારતની બહાર દુબઈમાં કરવામાં આવી રહ્યું છે

આ હરાજી મલ્લિકા સાગર નામની મહિલા કરાવી રહી છે

મુંબઈએ હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવીને બધાને ચોંકાવી દીધા હતા

IPL ઓક્શન પહેલા એક બંગાળી મોડલનો વીડિયો વાયરલ થયો હતો

તેણે પોતે એવું જાહેર કર્યું હતું કે પોતે હેડ સાથે મેરેજ કરી લીધા છે

જુઓ વીડિયો...

હેડના મેરેજ વર્ષ 2023માં જેસિકા ડેવિઝ સાથે થયા છે

હરાજી વખતે ટ્રેવિસ હેડ માટે ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ હતી

બાદમાં ટ્રેવિસ હેડ 6.80 કરોડમાં હૈદરાબાદમાં સામેલ થયો હતો

કેપ્ટન કેએલ રાહુલ ખેલાડીઓ માટે છે Lucky, જ્યારે કમાન સંભાળી ત્યારે બન્યા રેકોર્ડ