મોબાઇલ મેન્યુફેક્ચરિંગ મામલે ભારતે ભરી હરણફાળ
15 નવેમ્બર 2023
Pic credit - Instagram
વર્ષ 2023માં ભારતમાં વેચાતા તમામ મોબાઈલ મેડ ઈન ઈન્ડિયા હશે
2014માં ભારતના 81 ટકા મોબાઈલ હેન્ડસેટ ચીનમાંથી આયાત કરવામાં આવ્યા હતા
આજે વિશ્વમાં સૌથી વધુ મોબાઈલ ફોનનું ઉત્પાદન કરતા દેશોની યાદીમાં ભારત બીજા ક્રમે છે
ભારતમાં ઉત્પાદિત મોબાઈલ હેન્ડસેટની સંખ્યા 2014 થી 2022 સુધીમાં 200 કરોડને પાર થવાની ધારણા છે
ભારતમાં 2023માં 27 કરોડ મોબાઈલ હેન્ડસેટનું ઉત્પાદન કરવામાં આવશે
ભારતમાં ઉત્પાદિત 20 ટકા મોબાઈલ હેન્ડસેટની નિકાસ કરવામાં આવે છે
આજે માત્ર એપલ અને સેમસંગ મોબાઈલ જ નહીં,ચીનની કંપનીઓ પણ ભારતમાં હેન્ડસેટ બનાવી રહી છે
એપલ માટે ભારત શા માટે સૌથી મહત્વપૂર્ણ બજાર છે
માત્ર 50 રુપિયામાં ઘરે આવશે નવુ PAN Card, જાણો પ્રોસેસ
અહીં ક્લિક કરો