માત્ર 50 રુપિયામાં ઘરે આવશે નવુ PAN Card, જાણો પ્રોસેસ

15 નવેમ્બર 2023

જો તમારા પેન કાર્ડને કોઇ નુકસાન પહોંચ્યુ હોય તો નવુ પેન કાર્ડ કરાવી દેવુ

NSDLની વેબસાઇટ પરથી માત્ર 50 રુપિયામાં કઢાવી શકાશે નવુ પેન કાર્ડ

ગુગલ પર Reprint Pan Card સર્ચ કરો

STEP 1

NSDLની Reprint Pan Card લિંક પર ક્લિક કરો

STEP 2

પેન કાર્ડ નંબર,આધાર નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ જેવી ડિટેઇલ ભરો

STEP 3

ટર્મ્સ અને કન્ડિશનને એક્સેપ્ટ કરી ફોર્મ સબમીટ કરો

STEP 4

પેન કાર્ડથી જોડાયેલી માહિતીને ક્રોસ વેરીફાય કરો

STEP 5

મોબાઇલ નંબર કે ઇમેઇલ કે બંને દ્વારા Request OTP પર ક્લિક કરો

STEP 6

મોબાઇલ નંબર પર મળેલો OTP સબમીટ કરો

STEP 7

વેરીફિકેશન પૂર્ણ થતા તમારે 50 રુપિયા ભરવાના રહેશે

STEP 8

તમે નેટ બેંકિંગ કે UPI દ્વારા પેમેન્ટ કરી શકો છો

STEP 9

થોડા જ દિવસમાં પેન કાર્ડ રજીસ્ટર્ડ એડ્રેસ પર ડિલીવર થઇ જશે

STEP 10

IRCTC લાવ્યું છે ગુજરાતના સફેદ રણનું ટુર પેકેજ

14 નવેમ્બર 2023

Pic Credit- Social Media