11 Oct 2023
કાળું નાણું પાછું આવશે! સ્વિસ બેન્કે ભારતને નવું નામ આપ્યું
Pic credit - Freepik
વિદેશી બેંકોમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા નાણાં સામે ભારતે હંમેશા પોતાનું મજબૂત વલણ દર્શાવ્યું છે.
કાળા નાણા સામે ભારતની નીતિ
સ્વિસ બેંકે ભારતના નાગરિકો અને સંસ્થાઓને સ્વિસ બેંક ખાતાની વિગતોનો નવો સેટ મોકલ્યો છે
સ્વિસ બેંકે નવી વિગતો આપી
સ્વિટ્ઝર્લેન્ડે 104 દેશો સાથે લગભગ 36 લાખ નાણાકીય ખાતાઓની વિગતો શેર કરી છે.
કેટલા એકાઉન્ટ્સની વિગતો
સ્વિત્ઝર્લેન્ડ અને ભારત વચ્ચે વહેંચવામાં આવનારી આ પાંચમી યાદી છે.
પાંચમી યાદી ભારતને સોંપવામાં આવી
આમાં કેટલીક વ્યક્તિઓ, કોર્પોરેટ અને ટ્રસ્ટ સંબંધિત ખાતાઓની વિગતો આપવામાં આવી છે.
આટલા ખાતાની આપી વિગતો
શંકાસ્પદ કરચોરીની તપાસમાં ડેટાનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે.
ટેક્સ ચોરીના મામલામાં મળશે મદદ
આના દ્વારા મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ સહિત અન્ય ગેરરીતિઓ વિશે પણ માહિતી મળશે.
ગેરરીતિઓ વિશે પણ માહિતી મળશે
ભારતને સપ્ટેમ્બર 2019માં સ્વિટ્ઝર્લેન્ડ તરફથી વિગતોનો પ્રથમ સેટ મળ્યો હતો. તે વર્ષે સ્વિટ્ઝર્લેન્ડે કુલ 75 દેશોને માહિતી આપી હતી.
પ્રથમ યાદી ક્યારે મળી
આ ગામમાં થાય છે સાપોની ખેતી, ઝેર વેચીને લોકો કરે છે કરોડોની કમાણી
અહીં ક્લિક કરો