આ ગામમાં થાય છે સાપોની ખેતી, ઝેર વેચીને લોકો કરે છે કમાણી 

10/10/2023

કિંગ કોબરાથી લઈને અન્ય ઝેરીલા સાપોને ગામના લોકો પાળે છે

Image - Wikipedia

સાપોને લાકડા અને કાચના નાના ડબામાં પાળવામાં આવે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના ઝિસિકિયાઓ ગામમાં થાય છે સાપની ખેતી

આ ગામમાં દર વર્ષે લાખોની સંખ્યામાં સાપોને પાળવામાં આવે છે

રિપોર્ટ્સ અનુસાર, સાપના અંગોમાંથી કેન્સર જેવી બિમારીઓની દવા પણ બને છે

સાપનું ઝેર હ્રદયની બિમારી માટે પણ ઉપયોગમાં આવે છે

સાપની ચામડી અને માંસ વેચીને ગામના લોકો કરે છે કમાણી 

આ ગામની આવકનો મુખ્ય સ્ત્રોત સાપની ખેતી છે, તેથી તેને સાપોનું ગામ પણ કહે છે

ઈઝરાયેલના રણમાં થાય છે મત્સ્યપાલન, જાણો કેવી રીતે કરે છે મત્સ્ય ઉછેર