એશિયા કપની સૌથી સફળ ટીમો

15 વાર એશિયા કપ ટુર્નામેન્ટ યોજાઈ 

ભારતે સૌથી વધુ સાત વાર ટાઈટલ જીત્યું

શ્રીલંકા છ વાર એશિયા  કપમાં બન્યું ચેમ્પિયન 

પાકિસ્તાન માત્ર બે વાર જ  ટ્રોફી જીત્યું છે

અફઘાનિસ્તાનનો આ બીજો એશિયા કપ 

નેપાળ પહેલી વાર ભાગ લઈ રહ્યું છે

30 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ 2023

એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર, ટોપ-10માં માત્ર એક જ ભારતીય બોલર