એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર  

એશિયા કપના ODI ફોર્મેટમાં  સ્પિન બોલરોનો દબદબો

ટોપ-10માં ઈરફાન પઠાણ એકમાત્ર ભારતીય બોલર 

સૌથી વધુ 30 વિકેટ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે

એશિયા કપમાં લસિથ મલિંગાની  14 મેચમાં 29 વિકેટ

અજંતા મેન્ડિસે એશિયા કપમાં 26 વિકેટ લીધી 

પાકિસ્તાનના સઈદ અજમલે 25 વિકેટ ઝડપી 

શ્રીલંકાના ચામિંડા વાસે 19 મેચમાં 23 વિકેટ લીધી 

એશિયા કપના સૌથી આક્રમક બેટ્સમેન, કોહલી-બાબરમાં કોણ છે ખતરનાક?