14 સપ્ટેમ્બર 2023

20 વર્ષના ખેલાડી સામે દિગ્ગજ બેટ્સમેન ફ્લોપ

Pic Credit - ICC Cricket

એશિયા કપ 2023માં ખેલાડીએ બધાનું ધ્યાન ખેંચ્યું 

Pic Credit - ICC Cricket

શ્રીલંકાના 20 વર્ષીય ખેલાડીની બોલિંગની ચારેકોર ચર્ચા 

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

ડુનિથ વેલાલાઘેએ  ભારત સામે 5 વિકેટ લીધી

Pic Credit - ICC Cricket

કોહલી, રોહિત, રાહુલ,  ગિલ, હાર્દિકને કર્યા આઉટ 

Pic Credit - ICC Cricket

પાકિસ્તાનના બાબર આઝમને પેવેલિયન ભેગો કર્યો 

Pic Credit - ICC Cricket

ઓસ્ટ્રેલિયાના સ્મિથ, વોર્નર, મેક્સવેલને બનાવ્યા શિકાર

Pic Credit - ICC Cricket

કારકિર્દીની પહેલી મોટી ટુર્નામેન્ટમાં 10 થી વધુ વિકેટ 

Pic Credit - ICC Cricket

માત્ર 14 વનડે મેચમાં દિગ્ગજ બેટ્સમેનોને કર્યા ઢેર 

ODIમાં 10 હજાર રન કરનાર ખેલાડીઓમાં ભારતના 6, પાકિસ્તાનનો માત્ર એક જ બેટ્સમેન