સમગ્ર દેશ આજે 77માં સ્વતંત્રતા દિવસની કરી રહ્યો છે ઉજવણી

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ લાલ ચોક ખાતે ગર્વભેર ફરકાવવામાં આવ્યો ત્રિરંગો

નવનિર્મિત ઘડિયાળના ટાવરને કેસરી, સફેદ અને લીલો એમ ત્રણ રંગથી શણગારવામાં આવ્યું

કલમ 370 નાબૂદ કર્યાના 4 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી

33 વર્ષમાં પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં અવરોધ વિના આઝાદીની ઉજવણી

આ વર્ષની સ્વતંત્રતા દિવસની ઉજવણી એક ઐતિહાસિક ઘટના

આજે ઝંડો ફરકાવવામાં આવ્યો કે  ધ્વજા રોહણ કરાયુ? જાણો શું છે બન્ને વચ્ચે ડિફરન્સ