આજે ઝંડો ફરકાવવામાં આવ્યો કે  ધ્વજા રોહણ કરાયુ? જાણો શું છે બન્ને વચ્ચે ડિફરન્સ

સ્વતંત્રતા દિવસ પર તિરંગો શાનથી લહેરાવામાં આવે છે, આ દિવસને ગુલામીથી આઝાદીના પ્રતિકના રુપમાં મનાવવામાં આવે છે

તમને ખબર છે આજે ધ્વજા રોહણ કરવામાં આવ્યું છે જે ઝંડો ફરકાવવાથી તદ્દન અલગ છે

ધ્વજા રોહણ તે પ્રક્રિયાને કહેવામાં આવે છે જે ઝંડાને દોરીથી બાંધીને નીચેથી ઉપર લઈ જવામાં આવે અને ફરકાવવામાં આવે 

જ્યારે ધ્વજા ફરકાવવા માટે તિરંગાને ઉપર જ રાખીને એટલેકે નીચેથી ઉપર લઈ જવાતો નથી અને ઉપર રાખીને જ બાંધવામાં આવે છે

26મી જાન્યુઆરીએ ઝંડો ફરકાવવામાં આવે છે જ્યારે 15 ઓગસ્ટે ધ્વજા રોહણ કરવામાં આવે છે

તેના અન્ય પણ નિયમ છે જેવા કે ઝંડો ભીનો,ક્ષતિગ્રસ્ત ન હોવો જોઈએ અને કેસરી રંગ ઉપર જ હોવો જોઈએ

ઝંડાનો આકાર 3:2 હોવો જોઈએ, તેમજ તે કોઈ પણ સ્થિતિમાં જમીનને સ્પર્શવો ન જોઈએ

તમારા ખિસ્સામાં રહેલો સિક્કો ક્યાં શહેરમાં બન્યો છે ? આ નિશાનથી કરો ઓળખ