14/10/2023

પાકિસ્તાનની હાર પર ટ્વિટર પર વાયરલ થયા આ ટ્વિટ 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ મેચ યોજાઈ હતી

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ 191 રનના સ્કોર પર આઉટ થઈ હતી

ભારતે ટાર્ગેટ ચેઝ કરીને પાકિસ્તાનની સામે 7 વિકેટથી જીત મેળવી હતી

ઝોમેટોનું ફની ટ્વિટ થયુ વાયરલ 

ઝોમેટોનું આ ટ્વિટ પણ થયુ વાયરલ

મોરિશ ગેરાજનું ટ્વિટ પણ થયુ વાયરલ 

મોરિશ ગેરાજનું અન્ય એક ટ્વિટ  પણ થયુ વાયરલ 

બ્લિકિટનું ટ્વિટ પણ થયુ વાયરલ 

શરીરને તંદુરસ્ત રાખવા આ વાસણમાં પીવો પાણી