13 ઓકટોબર 2023

ઐતિહાસિક રેકોર્ડનું  સાક્ષી બન્યું છે  અમદાવાદનું સ્ટેડિયમ

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

દિગ્ગજ ખેલાડીઓએ  અમદાવાદમાં  ખાસ રેકોર્ડ બનાવ્યા 

Pic Credit - ICC Cricket

સચિન તેંડુલકરે કારર્કિદીની સૌપ્રથમ બેવડી સદી  ફટકારી હતી 

Pic Credit - ICC Cricket

સુનીલ ગાવસ્કરે ટેસ્ટમાં  દસ હજાર રન પૂર્ણ કર્યા હતા

Pic Credit - ICC Cricket

કપિલ દેવે ટેસ્ટમાં  સૌથી વધુ વિકેટ લેવાનો  રેકોર્ડ બનાવ્યો હતો

Pic Credit - ICC Cricket

સચિન તેંડુલકરે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન  પુરા કર્યા હતા

Pic Credit - ICC Cricket

તેંડુલકર ODIમાં  18 હજાર રન કરનાર પહેલો ક્રિકેટર બન્યો હતો

Pic Credit - ICC Cricket

સચિને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 30 હજાર રન પૂર્ણ કર્યા હતા

Pic Credit - ICC Cricket

કપિલ દેવે એક ઈનિંગમાં  સૌથી વધુ વિકેટ ઝડપી હતી

રોહિત શર્માની વર્લ્ડ કપમાં રેકોર્ડ સાતમી સદી, વિશ્વ કપમાં ટોપનો શતકવીર બન્યો