દુનિયાના આ 10 દેશ જ્યાં તમે કરોડોની કમાણી કરશો તો પણ એક પૈસો નહી ચૂકવવો પડે ટેક્સ

21 ઓક્ટોબર 2023

કરની આવક વિશ્વના મોટાભાગના દેશો માટે આવકનો મુખ્ય સ્ત્રોત હશે.

પણ કેટલાક એવા દેશ છે જે નાગરિકોની કમાણી પર કોઈ ટેક્સ લેતા નથી

ટેક્સ ફ્રી દેશોની યાદીમાં પ્રથમ સ્થાન  Bahamasનું છે.અહીં રહેતા લોકોને ઈન્કમટેક્ષ ચૂકવવો પડતો નથી.

બીજો દેશ UAE છે, જે ગલ્ફ ક્ષેત્રના સૌથી ધનિક દેશોમાં સામેલ છે અહીં પણ આવક પર કોઈ ટેક્સ નથી.

મધ્ય પૂર્વના દેશ Bahrainમાં પણ નાગરિકોને ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે

Bruneiમાં તેલનો ભંડાર છે અને તે દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થિત છે. અહીં લોકોને કોઈપણ પ્રકારનો ઈન્કમટેક્ષ ચૂકવવો પડતો નથી.

Kuwait પણ ગલ્ફ ક્ષેત્રમાં તેલની નિકાસ કરતો મુખ્ય દેશ છે અને બહેરીનની જેમ તે પણ તેના નાગરિકોને આવકવેરા મુક્ત જીવન જીવવાની મંજૂરી આપે છે.

Oman તેલ અને ગેસનો ભંડાર ધરાવતો ગલ્ફ દેશ છે, જ્યાં લોકોને તેમની મહેનતના પૈસા પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી

Maldivesમાં પણ અહીંના નાગરિકોને પણ ઈન્કમટેક્ષ ચૂકવવો પડતો નથી.

યુરોપિયન દેશ Monaco પણ ટેક્સ ફ્રી દેશ છે, આ નાનો દેશ પણ એક એવો દેશ છે જે તેના નાગરિકો પાસેથી ઝીરો ઈન્કમટેક્ષ વસૂલ કરે છે.

ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વનો સૌથી નાનું ટાપુ  Nauru તેના લોકોની આવક પર ટેક્સ વસૂલતું નથી

Cayman Islandsના લોકોને પણ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેનો અર્થ છે કે અહીં પણ તેઓ ઘણી કમાણી કરી શકે છે 

જામનગરના યુવાને પર્યાવરણ બચાવના સંદેશ સાથે સાયકલ પર 8 રાજયનું ભ્રમણ કર્યું