દુનિયાના એવા કેટલાક દેશો, જ્યાં લોકોને નથી ભરવો પડતો ઇન્કમટેક્સ
09/11/2023
Image - Pixels
તેલ અને પર્યટનને કારણે UAEની અર્થવ્યવસ્થા મજબૂત હોવાથી અહીં લોકોને નથી ભરવો પડતો ટેક્સ
UAE
બહેરીનમાં પણ સરકાર જનતા પાસેથી ટેક્સ વસૂલતી નથી
બહેરીન
અહીં ક્લિક કરો
બહેરીનની જેમ કુવૈતમાં પણ નાગરિકો પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવતો નથી
કુવૈત
તેલ અને ગેસ ક્ષેત્રે મજબૂત ગણાતા ઓમાનમાં પણ લોકોને આવકવેરો ચૂકવવો પડતો નથી
ઓમાન
કતાર ભલે નાનો દેશ છે, પરંતુ લોકો ખૂબ અમીર છે. અહીં પણ લોકોને ટેક્સમાંથી મુક્તિ છે
કતાર
માલદીવ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક છે. માલદીવમાં પણ લોકોને ટેક્સ ભરવો પડતો નથી
માલદીવ
મોનાકો યુરોપનો ખૂબ નાનો દેશ છે. છતાં નાગરિકો પાસેથી આવકવેરો વસૂલવામાં આવતો નથી
મોનાકો
ગરીબીના કારણે પૂર્વ આફ્રિકન દેશ સોમાલિયા પણ ટેક્સ ફ્રી દેશ છે
સોમાલિયા
ભારતના આ શહેરનું નામ કેવી પીતે પડ્યુ મીની જાપાન?
અહીં ક્લિક કરો