આ રીતે રોકાણ કરીને 10 વર્ષમાં મેળવો જીવનભરની કમાણી 

04 નવેમ્બર 2023

Pic Credit- moneycontrol

10 વર્ષમાં 60 લાખ રૂપિયા એકઠા કરવાનું જાણો ગણિત

તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો છો રોકાણ

તમારે 10 વર્ષ સુધી દર મહિને 25 હજાર રૂપિયાની કરવી પડશે SIP

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર તમે સરળતાથી 12 ટકાથી 13 ટકા મેળવી શકો છો વળતર

જો તમને 10 વર્ષે 12.5 ટકા ​​રિટર્ન મળે છે તો તમે સરળતાથી જમા કરાવી શકો છો 60 લાખ રૂપિયા

જો તમે 10 વર્ષમાં SIP દ્વારા 30 લાખ રૂપિયા જમા કરો છો, તો તમને સરળતાથી મળી જશે 60 લાખ રૂપિયા

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે

મ્યુચ્યુઅલ ફંડ શેર બજારના જોખમોને આધીન છે

ઘર લેવા માટે પૈસાની છે જરૂર તો આ બેંકો પાસેથી ખૂબ ઓછા વ્યાજે લઈ શકો છો લોન