ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે, પરંતુ હોમ લોનના વ્યાજદરમાં વધારો તમને નડી શકે છે
03 નવેમ્બર 2023
Pic Credit- moneycontrol
છેલ્લા કેટલાક ગાળામાં હોમ લોનના વ્યાજદરમાં અનેક ગણો વધારો થયો છે
કેટલીક બેંકો અને ધિરાણકર્તાઓ જે તુલનાત્મક રીતે ઓછા વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે
6 બેંકો છે જે સૌથી ઓછા વ્યાજ દરે આપી રહી છે હોમ લોન
SBI 8.60 ટકાથી 9.45 ટકાની વચ્ચેની હોમ લોન આપી રહી છે.
HDFC બેંક વાર્ષિક 8.50 ટકાથી શરૂ થતી હોમ લોન કરે છે ઓફર
ICICI બેંક વાર્ષિક 9.25 ટકાથી 9.90ટકા વ્યાજ દર વચ્ચે હોમ લોન ઓફર કરે છે
LIC હાઉસિંગ ફાઇનાન્સ વાર્ષિક 8.45ટકા થી શરૂ થતી હોમ લોન ઓફર કરે છે
કોટક મહિન્દ્રા બેંક વાર્ષિક 8.75 ટકા થી 9.35 ટકાની વચ્ચે હોમ લોન ઓફર કરે છે
IDFC ફર્સ્ટ બેંક 8.85 ટકા વાર્ષિક વ્યાજથી શરૂ થતી હોમ લોન ઓફર કરે છે. વ્યાજ દર માત્ર પગારદાર કર્મચારીઓ માટે જ લાગુ પડે છે
શિયાળામાં વધારે હોય છે હાર્ટ એટેકનું જોખમ! આ રીતે બચો
અહીં ક્લીક કરો