શું રણ પ્રદેશમાં મત્સ્યપાલન થઈ શકે?

10 ઓક્ટોબર 2023

Pic Credit- Social Media

ઈઝરાયેલના રણમાં તે બન્યું છે શક્ય

ઈઝરાયેલના રણમાં કરવામાં આવે છે મત્સ્ય ઉછેર

રણમાં બનવવામાં આવ્યા છે પાણીના તળાવો

GFA ની એડવાન્સ ટેક્નોલોજી દ્વારા થાય છે માછીમારી

Grow Fish Anywhere ની ટેકનોલોજી દ્વારા શક્ય બન્યું મત્સ્યપાલન

ઈઝરાયેલમાં છે ઝીરો ડિસ્ચાર્જ સિસ્ટમ

આધુનિક પદ્ધતિ દ્વારા માછલીઓને ટેન્કરમાં ઉછેરવામાં આવે છે

આ ટેકનોલોજીને કહેવામાં આવે છે રિસર્ક્યુલેશન એક્વાકલ્ચર સિસ્ટમ

હમાસના હુમલાથી 700થી વધારે ઈઝરાયલીઓના મોત