24/1/2024

આ રીતે અનાજ અને કઠોળનો સંગ્રહ કરશો તો ખરાબ નહીં થાય 

Pic - Freepik

અનાજ અને કઠોળ વધારે માત્રામાં સંગ્રહ કરવામાં આવે છે. ત્યારે તેમાં જીવડાં પડી જાય છે અને તે ખરાબ થઈ જાય છે.

તમે કઠોળ અને અનાજને એરટાઈટ વાસણમાં મુકી શકો છો

તમાલપત્રને  કઠોળના ડબ્બામાં મુકવાથી તેમાં જીવડાં પડતા નથી

અનાજ અને કઠોળના ડબ્બામાં  લવિંગ કપડામાં  બાંધીને મુકવાથી તે ખરાબ થતુ નથી

ડબ્બાના નીચેના ભાગમાં સૂકા લીમડાના પાન મુકો અને તેમાં અનાજ ભરવાથી અનાજ ખરાબ થતુ નથી

બરણીમાં કઠોળ અને અનાજ ભરતા પહેલા તેમાં સૂકા મરચા નાખી શકો છો.

દાળના કન્ટેનરમાં લસણની કળી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.એકવાર સૂકાઈ જાય પછી તેને દૂર કરો અને તેને અન્ય કળીઓ સાથે બદલો

અડદની દાળ, ચણાની દાળ અને મગની દાળ ઓછી માત્રામાં ખરીદો છો, તો તમે તેને કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં રાખી શકો છો.

ચોકલેટ ખાવાના ફાયદા સાંભળીને રહી જશો દંગ