જમ્યા બાદ આ ચીજોનું પાણી પીશો તો ફટાપટ પચી જશે જમવાનુ

ડાઈજેશન ટિપ્સ

2 October 2023

ખોરાકનું યોગ્ય પાચન ન થાય તો પેટની સમસ્યા તો રહે જ છે. આ ઉપરાંત તમારા શરીરને પુરુ પોષણ પણ મળતુ નથી

ખરાબ પાચનથી નુકસાન

જે લોકોને હંમેશા અપચા અને ગેસની સમસ્યા રહે છે તેમણે કેટલીક ચીજોનું પાણી જમ્યા બાદ પીવુ. તેનાથી જમવાનુ ફટાપટ પચી જાય છે

ફટાફટ પચી જશે જમવાનુ

એક ગ્લાસ પાણીમાં એક 1/4 ચમચી અજમા નાખી તે અડધો ગ્લાસ થાય ત્યાં સુધી ઉકાળી તે ઠંડુ થયા બાદ પી લેવુ

અજમાનું પાણી

અજમાનું પાણી પીવાથી પાચનશક્તિ સુધરે છે અને જમવાનુ ઝડપથી પચવા લાગે છે

અજમાના પાણીના ફાયદા

ડાઈજેશન સુધારવા માટે જમ્યા બાદ એક ગ્લાસમાં એક ચમચી એપલ સાઈડર વિનેગર મિક્સ કરી પી શકાય છે. તેનાથી અપચા અને ગેસની સમસ્યા દૂર થશે

સારા ડાઈજેશન માટે ફુદીનો ઘણો ફાયદાકારક છે. તેની ચા બનાવીને પીવાથી એસિડીટી. છાતીમાં બળતરાથી છૂટકારો મળે છે

ફુદીનાનું પાણી

જમ્યાના થોડીવાર બાદ એક હુંફાળા પાણીમાં લીંબુ નાખી પીવાથી એનર્જી તો મળે જ છે સાથે જ ડાઈજેશન પણ સુધરે છે

લીંબુ પાણી

પાણીમાં થોડીવાર આદુ ઉકાળી પી શકાય છે. તેનાથી જમવાનુ સારી રીતે પચવામાં મદદ મળે છે

આદુનું પાણી

અમેરિકાનું અક્ષરધામ વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર

2 ઓક્ટોબર 2023

Pic Credit- BAPS