અમેરિકાનું અક્ષરધામ વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર

2 ઓક્ટોબર 2023

Pic Credit- BAPS

પ્રમુખ સ્વામીનો સંકલ્પ થયો સિદ્ધ, મહંત સ્વામીના દ્રઢ નિશ્ચયથી કાર્ય પરિપૂર્ણ 

185 એકર વિસ્તારમાં ફેલાયું છે સ્વામિનારાયણ મંદિર

છેલ્લાં 600 વર્ષમાં પત્થરમાંથી નિર્મિત રોબિન્સવિલનું મંદિર સૌથી અનોખું

પરિસરનો એક ભાગ વર્ષ 2014માં જ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાયો

વિદેશમાં વસતા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર

ભગવાન સ્વામિનારાયણની સાથે જુદા-જુદા દેવી-દેવતાઓના થશે દર્શન

ભાવિ પેઢીને મળશે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની પ્રેરણા

જીવનના કોઈપણ તબક્કે અને કોઈપણ સ્થાને પ્રભુ સાથેનું જોડાણ ખૂબ જ જરૂરી

IRCTC દ્વારા કરો સિંગાપોર અને મલેશિયાની ટુર