22 ઓકટોબર 2023
જો શરીરમાં હોય આ વિટામિનની ઉણપ તો થઇ શકે છે હૃદય સંબંધીત તકલીફ
Pic Credit - Tv9 Hindi
ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે શરીરમાં વિટામિન D ની ઉણપથી હૃદય રોગ થઈ શકે છે
વિટામિન Dની ઉણપથી હાર્ટ ફેઇલ થવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં ખોરાકનું ધ્યાન રાખવું જરૂરી છે
વિટામીન ડીની ઉણપને કારણે કેન્સરનો ખતરો પણ રહે છે. તેનાથી બ્લડ કેન્સર થવાનું જોખમ રહે છે
જો તમને સાંધાનો દુખાવો અને સતત થાક રહેતો હોય તો તે વિટામિન ડીની ઉણપનું લક્ષણ છે
વિટામિન ડીની ઉણપથી બચવા માટે તમારે તમારા આહારમાં દૂધ, દહીં અને માછલીનો સમાવેશ કરવો જોઈએ
વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે
સવારે સૂર્યપ્રકાશ અવશ્ય લેવો. આનાથી વિટામિન ડીની ઉણપ નહીં થાય
સંતરામાં વિટામિન ડી સારી માત્રામાં હોય છે. તમે ઋતુ પ્રમાણે સંતરાનું સેવન કરી શકો છો
જો તમને યુરિક એસિડની સમસ્યા હોય તો ડાયટમાં સામેલ કરો આ ખાસ વસ્તુઓ
અહીં ક્લિક કરો