20/102023

જો તમને યુરિક એસિડની સમસ્યા હોય તો ડાયટમાં સામેલ કરો આ ખાસ વસ્તુઓ

Pic Credit- Tv9 bharatvarsh

આપણા શરીરમાં વિટામીન E એક એવુ પોષક તત્વ અત્યંત જરુરી છે.

વિટામીન E યુક્ત ખોરાકનું સેવનથી રોગ પ્રતિકારક શક્તિ તેમજ આંખોને ફાયદો થાય છે.

શરીરમાં વિટામીન E ત્વચા અને વાળને સ્વાસ્થ્ય રાખવામાં લાભકારક છે.

નિયમિત ઉચિત માત્રામાં બદામનું સેવન કરવાથી લાભ થાય છે.

પાલકમાં મિનરલ્સ અને આયર્નની સાથે વિટામીન E પણ હાજર હોય છે. જેથી તેનું સેવન ગુણકારી છે.

સૂર્યમુખીના બીજનું સેવન કરવાથી  વિટામીન Eની ઉણપ દૂર કરે છે.

બ્રોકલીમાં ફાઈબર, વિટામીન - C તેમજ વિટામીન E અને પોટૈશિયમ જેવા પોષક તત્વો હોવાથી શરીરને સ્વસ્થ્ય રાખે છે.

એવોકાડોમાં એન્ટી ઇન્ફેમેન્ટ્રી અને વિટામીન E હોવાથી ત્વચાને તંદુરસ્ત રાખે છે.

સરગવો ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણીને રહી જશો દંગ