ફ્રિજના કારણે આવતા બિલને ઓછુ કરવા માટે આ ટિપ્સ અપનાવો
10 નવેમ્બર 2023
ઘરમાં આવતા વીજળના બીલમાં 15 ટકા ભાગ હોય છે રેફ્રિજરેટરનો
ફ્રિજમાં આવતા બિલને અમુક અંશે ઘટાડી શકાય
ફ્રિજ ચલાવતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ફાયદાકારક
ફ્રિજને હંમેશા સામાનથી ખીચોખીચ ભરેલુ ન રાખો, તે ઠંડી હવામાં અવરોધ ઊભો કરશે
ગરમ વસ્તુ ફ્રિજમાં ન મુકો, વસ્તુ મુકતા પહેલા તેને ઘરના તાપમાન બરાબર થવા દો
સમય સમય પર રેફ્રિજરેટરને ડિફ્રોસ્ટ કરતા રહો જેથી વધારે ઠંડકને અસર ન થાય
જરૂરી કામ વગર ફ્રીજ ન ખોલો,વારંવાર ફ્રિજ ખોલતા ગરમ હવા અંદર જશે,ફ્રિજની કાર્યક્ષમતા ઓછી થશે
ફ્રિજની અંદર અને બહારની જગ્યાને યોગ્ય રીતે સાફ કરો,જેથી કોઇલ કે એર ઇન્ટેક ગ્રીલ જામ ન થાય
પ્રવાહી વસ્તુને હંમેશા ઢાંકીને રાખો, પ્રવાહીમાંથી નીકળતો ભેજ કન્ડેન્સરની કામગીરીને કરી શકે છે અસર
દરેક કારમાં હોય છે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
9 નવેમ્બર 2023
Pic Credit- Social Media
અહીં ક્લિક કરો