દરેક કારમાં હોય છે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
9 નવેમ્બર 2023
Pic Credit- Social Media
ડિસ્પ્લેના નિયમિત ઉપયોગથી તે પડવા લાગે છે ઝાંખી
સ્ક્રેચ વધારે હોય તો ઉપયોગ કરવામાં આવે છે મુશ્કેલી
અહીં ક્લિક કરો
ટચસ્ક્રીનને કપડાથી ઘસીને સાફ કરવાથી પણ પડે છે સ્ક્રેચ
ટૂથપેસ્ટને કપડા અથવા કોટન વડે ઘસીને સ્ક્રેચ દૂર કરી શકાય
બેકિંગ પાવડરને પાણીમાં ભેળવીને ટચસ્ક્રીનની કરો સફાઈ
ટચસ્ક્રીન પર નાના સ્ક્રેચ વેજીટેબલ ઓઈલથી થાય છે દૂર
ટચસ્ક્રીન પર બેબી શેમ્પૂને હળવા હાથે ઘસવાથી સ્ક્રેચને દૂર કરી શકાય
બજારમાં મળતા ક્રીમ અને વેક્સનો પણ કરી શકાય ઉપયોગ
જો આ વાતનું રાખશો ધ્યાન તો નહીં કરવી પડે માઈલેજની ચિંતા
અહીં ક્લિક કરો