ગંદા થઈ ગયેલા સફેદ બુટને કેવી રીતે ચમકાવશો?

08 September 2023

જીન્સ અથવા ટ્રાઉઝર પર સફેદ બુટ પહેરવામાં આવે તો ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે.

સફેદ બુટ પર ધૂળના ડાઘ પડી જાય તો તે ડાઘ કાઢવા મુશ્કેલ બની જાય છે.

અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે ગંદા સફેદ શૂઝને સાફ કરવા જેથી ચમક ફરી પાછી આવે.

શૂઝને ભીના કપડાથી સાફ કરો અને બ્રશની મદદથી સફેદ ટૂથપેસ્ટ લગાવો. થોડા સમય માટે રાખો અને પછી ધોઈ લો

વિનેગરમાં બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને શૂઝ પર લગાવો, થોડી વાર રાખી પાણીથી ધોઈ લો

જો ચંપલ ખૂબ જ ગંદા થઈ ગયા હોય તો લીંબુનો રસ સીધા જ જૂતા પર કોટન વડે લગાવો.

શૂઝ સાફ કરતી વખતે સાબુ કે ડિટર્જન્ટનો પણ ઉપયોગ કરી શકાય છે

પગ હલાવવાની આદત કેટલી સારી? જાણો શું કહે છે નવું સંશોધન