25 December 2023

પાકિસ્તાનમાં આ રીતે બને છે કલેક્ટર

Pic credit - Freepik

યુપીએસસી દ્વારા લેવાતી એક્ઝામ દેશની સૌથી અઘરી પરીક્ષા ગણવામાં આવે છે

આ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને IAS કે IPS અધિકારી બની શકાય છે

સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને IAS બનતા અધિકારીઓ જિલ્લાના કલેક્ટર અને રાજ્યના સચિવ બને છે

જેવી રીતે ભારતમાં IAS અધિકારીઓ હોય છે તેવી રીતે પાકિસ્તાનમાં PAS અધિકારીઓ હોય છે

પાકિસ્તાન એડમિન્સ્ટ્રેટિવ સર્વિસના અધિકારીઓ આખા દેશને ચલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે

પાકિસ્તાનમાં લગભગ બધા હાઈ પ્રોફાઈલ પદો પર મોટાભાગે આ અધિકારીઓ જ હોય છે

PASની સેલરી લગભગ 50,000 રૂપિયા હોય છે. તેના સિવાય તેને વધારાના ભથ્થા પણ મળે છે

PAS અધિકારીઓના બધા ભથ્થા મેળવીને કુલ સેલરી 88,500 પાકિસ્તાની રુપિયામાં (અંદાજે) થાય છે. તેની સાથે જ ઘર, કાર, નોકરી જેવી સુવિધા મળે છે

ભારતમાં જેવી રીતે સિવીલ સર્વિસ પરીક્ષા લેવાય છે તેવી જ રીતે પાકિસ્તાનમાં પણ સેન્ટ્રલ સુપીરિયર સર્વિસિસ પરીક્ષા હોય છે. તેને પાસ કરીને PAS બને છે

જ્યારે સાબુ નહોતા ત્યારે લોકો કેવી રીતે કપડાં ધોતા હતા?