24 Dec 2023

સાબુ નહોતા ત્યારે લોકો આ રીતે કપડાં ધોતા હતા

Pic credit - Freepik

ભારતની સૌથી પહેલી સાબુની ફેક્ટરી 1897માં શરૂ થઈ હતી

આ પહેલા ભારતના લોકો ઓર્ગેનિક વસ્તુઓથી પોતાના કપડાં સાફ કરતા હતા

આ માટે અરીઠા વધારે ઉપયોગમાં લેવાતા હતા

રાજાઓના મહેલોના બગીચામાં અરીઠાના વૃક્ષો લગાવેલા રહેતા હતા

તેના ફોતરાં માંથી નીકળતા ફીણા ગંદા કપડાંનો મેલ સાફ કરતા હતા

આજે પણ કપડાં ધોવા માટે અરીઠાનો ઉપયોગ કરવામાં આવે છે

તે જમાનામાં અરીઠા દરેક પાસે નહોતા 

તો જેની પાસે અરીઠા ન હોય તે કપડાંને ગરમ પાણીમાં સાફ કરતા હતા

ઘણા લોકો કપડાંને પથ્થરો પર પછાડીને સાફ કરતા હતા

ફાટેલા-તુટેલા મોજાંનો આ રીતે કરો ઉપયોગ, જોઈને કહેશો શું આઈડિયા છે