ઉનાળામાં 'લૂ'થી બચવા માટે અપનાવો આ ટિપ્સઉનાળામાં સુતરાઉ કપડાં પહેરો. સિન્થેટિક, નાયલોન અને પોલિએસ્ટરના કપડાં ન પહેરોતમારી જાતને સૂર્યથી બચાવવા માટે છત્રી અને ગોગલ્સનો ઉપયોગ કરો.ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીઓ.ગરમીથી બચવા ફુદીનો, શિકંજી, આમપના પીવો.સવારે બ્રેકફાસ્ટ કરો.અહિં ક્લિક કરો