કેન્સર એ ઝડપથી  ફેલાતો રોગ છે

Credit: Social Media

આલ્કોહોલના સેવનથી પણ 7 પ્રકારના કેન્સર થાય છે

Credit: Social Media

આલ્કોહોલનું સેવન લીવર કેન્સરનું જોખમ વધારે છે

Credit: Social Media

લીવર કેન્સર

આલ્કોહોલથી મોઢાના કેન્સરની શક્યતાઓ પણ છે

Credit: Social Media

મોં કેન્સર

રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ગળામાં પણ કેન્સર થવાની સંભાવના છે.

Credit: Social Media

ગળાનું કેન્સર

વધુ પડતો આલ્કોહોલ પીવાથી  અન્નનળી પર અસર થાય છે

Credit: Social Media

અન્નનળીનું કેન્સર

આલ્કોહોલનું વધુ પડતું સેવન જોખમ વધારે છે

Credit: Social Media

આંતરડાનું કેન્સર

સ્ત્રીઓમાં કેન્સરનું  જોખમ વધારે છે

Credit: Social Media

નાના આંતરડાનું કેન્સર

સ્થૂળતા અને વધુ પડતા આલ્કોહોલનું સેવન સ્તન કેન્સર તરફ દોરી જાય છે (સ્રોત-webmd)

Credit: Social Media

સ્તન કેન્સર