19 DEC 2023

શેર બજારમાં સ્ટોક બ્રોકર બનીને કરોડો રુપિયાના માલિક બનો

Pic credit - Freepik

શેરબજારમાં કરિયર બનાવવા માટે ફાયનાન્સિયલ માર્કેટનો કોઈ પણ કોર્સ કરી શકાય છે.

શું ભણવું

આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે Commerce, Accountancy, Economics, Statistics અને Business Administrationનું જ્ઞાન જરૂરી છે.

વિષયની માહિતી

નેશનલ સ્ટોક એક્સચેન્જના NCFM Courses એ સ્ટોક માર્કેટમાં કરિયર બનાવવા માટેનો ઓનલાઈન પ્રમાણપત્ર પ્રોગ્રામ છે.

ક્યો કોર્સ શ્રેષ્ઠ છે?

શેરબજારના વિશ્લેષકો પાસે જટિલ ડેટાનું અર્થઘટન કરવા અને સમયસર રોકાણની તકોને ઓળખવા માટે વિશ્લેષણાત્મક કુશળતા હોવી આવશ્યક છે.

સ્કિલ

ભારતમાં બે મુખ્ય સ્ટોક એક્સચેન્જ છે. જ્યાં તમે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE), નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) સાથે નોકરીઓ કરી શકો છો.

નોકરી ક્યાં મળશે?

વ્યક્તિ પોતાની ઓફિસ પણ ખોલી શકે છે. ભારતમાં, લઘુત્તમ 1 વર્ષનો અનુભવ ધરાવતા યુવાનોને વાર્ષિક 3 લાખથી 7 લાખ રૂપિયાનો પગાર મળી શકે છે.

પોતાનો બિઝનેસ

શેરબજારમાં કરિયર બનાવવા માટે ફાયનાન્સિયલ માર્કેટનો કોઈ પણ કોર્સ કરી શકાય છે.

સ્ટોક બ્રોકિંગમાં કારકિર્દી

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાઇનાન્સિયલ માર્કેટ કોર્સ IFMC માં સ્ટોક માર્કેટ માટે ઘણા અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે.

બેસ્ટ કૉલેજ

શિયાળામાં આ તેલથી બાળકોને કરો માલિશ, ઠંડી થશે દૂર, હાડકાં થશે મજબૂત