પથરીના દુખાવામાંથી મળશે તરત જ રાહત, કરો આ કામ

10 December 2023

Pic credit - Freepik

કીડની સ્ટોનની સમસ્યા ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. પથરીને કારણે લોકોને ઘણી વખત વધારે દુખાવો થાય છે.

કીડની સ્ટોન

જો પથરીની સારવાર ન કરવામાં આવે તો, તે કદમાં મોટી થઈ શકે છે, તેથી તેની ખબર પડતાં જ તેની સારવાર કરવી જરૂરી છે.

સારવાર

ક્યારેક પથરીના કેટલાક દર્દીઓને પીડાને કારણે ઉલ્ટી અને ચક્કર આવવા જેવી સમસ્યા પણ થાય છે.

ઉલ્ટી

પરંતુ કિડનીની પથરીને કારણે થતા દુખાવાથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપચાર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

ઘરગથ્થુ ઉપચાર

એન્ટીઑકિસડન્ટથી ભરપૂર તુલસીના પાનનું સેવન કરવાથી કિડનીના પથરીના દુખાવામાં રાહત મળે છે.

તુલસી

 લીંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીંબુનો રસ અથવા લીંબુ પાણી પીવાથી કિડનીની પથરી દૂર કરવામાં સરળતા રહે છે.

લીંબુ પાણી

નારિયેળના પાણીમાં એન્ટિ-લિથેજેનિક નામનું તત્વ હોય છે, જે કિડનીના પથરીના દુખાવામાં રાહત આપે છે. તેથી કિડનીની પથરીના કિસ્સામાં તાજા નારિયેળનું પાણી પીવું જોઈએ.

નારિયેળ પાણી

જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ સિવાય જરૂર જણાય તો ડોક્ટરની સલાહ પણ લેવી.

પૂરતું પાણી પીવું 

શિયાળામાં સ્નાનથી લઈને હાથ ધોવા સુધી, આ ભૂલથી સ્કીનની બિમારીનો રહે છે ખતરો