19/12/2023
સ્માર્ટ ફોનમાં પાણી પડે તો ઘરેલુ ઉપાયોથી સુકવવાનો પ્રયત્ન ન કરવો
ફોન પાણીમાં પડી ગયો હોય તો તમારે તેને તરત જ બંધ કરી દેવો જોઈએ
ફોનમાં વીજળીનો પ્રવાહ બંધ થશે તો ફોનમાં કોઈ ખરાબી નહીં આવે
ફોનને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ન કરવો જોઇએ
હેર ડ્રાયરને કારણે ફોન ગરમ થઈ જશે અને ફોનને નુકસાન થશે
મોબાઇલ ફોનમાં ઘણા પાર્ટ્સ હીટ સેન્સિટિવ હોવાથી હેર ડ્રાયર ન વાપરવું
ફોનમાં પાણી ગયા પછી તેને ચાર્જ ન કરવો,ફોનમાં શોર્ટ સર્કિટ પણ થઇ શકે
ફોનને પાણીમાં પડ્યા બાદ સુકવવા માટે ચોખામાં ન મુકવો જોઇએ
ચોખાના નાના કણો અને ધૂળ ફોનમાં જવાથી તેના છિદ્રો બ્લોક થઇ શકે
19/12/2023
તમારા વાળ ખરવાનું શું હોઈ શકે છે કારણ, જાણો
Pic - freepik
અહીં ક્લિક કરો