29 Nov 2023
ટુથપેસ્ટની મદદથી ઘરની 8 વસ્તુઓને કરો સાફ
Pic credit - Freepik
ખાલી થતી હોય ત્યારે ટુથપેસ્ટને ફેંકશો નહીં, આ રીતે કરો ઉપયોગ
કિચન, બાથરૂમ કે ઘરની કોઈ પણ કાળી પડેલી ટાઈલ્સને ટુથપેસ્ટથી ચમકાવો
તમારા લેધરના શૂઝ ઝાંખા પડી ગયા છે તો આ ટુથપેસ્ટથી સાફ કરો
કાચ કે કોઈ ગ્લાસ પર ધબ્બા પડી ગયા છે તો તેને સાફ કરવા માટે ટુથપેસ્ટની મદદ લઈ શકાય છે
સફેદ શૂઝને પણ સાફ કરવા માટે તમે ટુથપેસ્ટની મદદ લઈ શકો છો
જો તમારી આર્ટિફિશિયલ જ્વેલરી કાળી પડી ગઈ છે તો તેને ટુથપેસ્ટથી કરો સાફ
બાથરૂમ કે કિચનની સિંકને ટૂથપેસ્ટથી સાફ કરી શકો છો
મોટાભાગે સ્ટીલના નળ કાળા પડી જાય છે તો તેને સાફ કરવા માટે ટુથપેસ્ટની મદદ લો
ટુથપેસ્ટનો ઉપયોગ ચાંદીની કાળી પડેલી જ્વેલરીને સાફ કરવા માટે પણ કરવામાં આવે છે
ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો
અહીં ક્લિક કરો