23 November 2023

પશ્મિના શાલને સરળતાથી ઓળખો, આ છે સાચી રીત

Pic credit - Freepik

શિયાળામાં શાલ ખરીદતી વખતે પશ્મિના લોકોની પહેલી પસંદ હોય છે. કહેવાય છે કે પશ્મિના શાલ ઘણી મોંઘી હોય છે

પશ્મિના શાલ પહેલી પસંદ

પશ્મિના શાલ સ્ટેટસ સિમ્બોલ દર્શાવે છે. આ શાલના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે

સ્ટેટસ સિમ્બોલ

પશ્મિના શાલ કાશ્મીરના કારીગરો ઘણી પેઢીઓથી બનાવે છે. આ ત્યાંના ગૌરવથી ઓછું નથી. આ હાથથી વણાયેલી શાલ છે

કાશ્મીરની પશ્મિના

પશ્મિનાનો દોરો માત્ર 14 થી 19 માઇક્રોનનો હોય છે, એટલે કે માનવ વાળ કરતાં છ ગણો પાતળો. આમાં ઉત્તમ ભરતકામ પણ થાય છે

ખૂબ જ પાતળો દોરો

પશ્મિના શાલ ખૂબ ગરમ હોય છે. એવું માનવામાં આવે છે કે પશ્મિના દોરો જેટલો પાતળો હોય છે, તેટલી વધુ ગરમી આપે છે.

ઠંડીથી બચાવે છે

એક પશ્મિના શાલ બનાવવામાં એક મહિનો લાગે છે. તે ચાંગરી બકરાના ઊનમાંથી બનાવવામાં આવે છે

એક મહિનાનો સમય

તમને પણ આ જાણીને નવાઈ લાગશે કે પશ્મિનાની એક મોટી શાલ રિંગની અંદરથી બહાર કાઢી શકાય છે

અસલી પશ્મિના

પશ્મિના શાલને ઈઝી પાઉડરમાં ધોઈને ડ્રાયરમાં સૂકવી દો. આ પછી તરત જ તેને પ્રેસ કરીને તેમાં કાગળ રાખીને સંકેલીને રાખવી. 

કેવી રીતે કાળજી રાખવી

ગોળનું વધુ પડતુ સેવન કરવાથી થાય છે આ નુકસાન