રુદ્રાક્ષની ખરાઇ કેવી રાતે કરવી ? કેવી રીતે ઓળખવો સાચ્ચો રુદ્રાક્ષ

રૂદ્રાક્ષને કાપીને જોઈ શકાય છે.કે મણકાની અંદરનું માળખું બહારના મુખી સાથે મળે છે કે કેમ એક્સ-રે અથવા સીટી સ્કેન પરથી પણ જાણી શકાય છે

કેસર, હળદર, પીળી સરસવ, કુમકુમ અને અશ્વગંધા સાથે રાખવાથી રૂદ્રાક્ષ ખરાબ થતો નથી

રૂદ્રાક્ષને લાંબા સમય સુધી રાખવા તેને નિયમિતપણે સાફ કરવો જોઈએ

સવારે સ્નાન કર્યા પછી જ રુદ્રાક્ષ ધારણ કરો. રાત્રે સુતા પહેલા કાઢીને મેં તેને કાઢીને મુકી દો

રૂદ્રાક્ષ ધારણ કરતી વખતે રૂદ્રાક્ષ મૂળ મંત્ર 9 વાર જાપ કરવો જોઈએ

બીજી વ્યક્તિનો ધારણ કરેલો રૂદ્રાક્ષ ન પહેરવો

બીજી વ્યક્તિનો ધારણ કરેલો રૂદ્રાક્ષ ન પહેરવો

બીલીપત્ર ન હોય તો મહાદેવને  ચઢાવો આ 5 પાન, ભાગ્ય ચમકી ઉઠશે