હૃદયની બીમારી નથીને ! દેવરાહા બાબાએ જણાવી જાતે ચકસવાની રીત

26 Sep, 2024

હાલના સમયમાં હૃદય રોગની બીમારી લોકોમાં વધી રહી છે.

લોકોની જીવન શૈલી તેમજ ખાન પાન લોકોના ખરાબ સ્વાસ્થ્ય માટે જવાબદાર પરિબળ છે.

ત્યારે તમને હ્રદયની બીમારી નથીને તે જાતે ચકાસવા માટે દેવરાહા બાબાએ સરળ રીત બતાવી છે.

તેમણે જણાવ્યું કે ડાબા હાથની ટચલી આંગળી વડે તમે સરળતાથી તમારા સ્વાસ્થ્યની જાણકારી મેળવી શકો છો.

તમારે ડાબા હાથની ટચલી આંગળીનો અડધો નખ અને તેની નીચેનો ભાગ એક સાથે દબાવવાનો છે.

એક થી વધુ વાર આ પ્રયોગ કરવાથી ખૂબ શાર્પ પેઇન થશે. અને જો પેઇન થાય છે તો તમારે સમજી લેવું કે તમે હૃદય રોગ થી પીડિત છો.

જો આમ થાય તો હવે ખાવા પીવા અને રેવામાં પરિવર્તન લાવો, અને ટચલી આંગળીનો અડધો નખ દબાવવાની પ્રક્રિયા ચાલુ રાખો.

આવું કરવાથી ધીરે ધીરે તમારો આઆ પેઇન 5-7 દિવસમાં ગાયબ થઈ જાય છે. જો આમ થાય તો સમજવું કે હૃદય રોગમાં લાભ થયો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.