25 November 2023
એક ફીચર તમારુ વોટ્સએપ કોણ યુઝ કરે છે તેની પોલ ખોલશે
આજના સમયમાં યુવાનો, વૃદ્ધો તમામ લોકો વોટ્સએપ યુઝ કરે છે
વર્કિંગ પ્રોફેશનલ્સ માટે વોટ્સએપ વેબ મહત્વનું, તેનાથી PC અને લેપલોપ લોગીન થઇ શકે
વોટ્સએપ વેબના ફાયદા અને નુકસાન બંને છે, તેનાથી તમારા પર્સનસ ડેટા લીક થઇ શકે
લોકો વોટ્સએપ અકાઉન્ટને એકથી વધારે ડિવાઇસમાં લિંક કરે છે પણ લોગ આઉટ કરવાનું ભુલી જાય છે
તેના લીધે તમને જણાવ્યા વિના કોઇ તમારુ વોટ્સએપ અકાઉન્ટ બીજુ કોઇ યુઝ કરી શકે છે
તમારે તમારુ વોટ્સએપ અકાઉન્ટ ક્યાં ક્યાં લોગ ઇન છે તે જાણવુ જરુરી
વોટ્સએપ અકાઉન્ટમાં હોય છે Linked Device ઓપ્શન, તેના પર ક્લિક કરી જાણી શકાય માહિતી
ડિવાઇઝ સસ્પેક્ટિડ લાગે તો તેના પર ક્લિક કરીને તરત વોટ્સએપ લોગ આઉટ કરી શકાય
24 November 2023
મોબાઇલ પર બિનજરુરી કોલને આવતા રોકો,બસ આ સેટિંગ ઓન કરો
અહીં ક્લિક કરો