આલિયાથી લઈને દીપિકા સુધી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે કેટલા રુપિયા ચાર્જ કરે છે સેલિબ્રિટીસ ?
21 ઓક્ટોબર 2023
બોલિવુડથી હોલિવુડમાં સુધી પહોંચેલી પ્રિયંકા ચોપડા સૌથી વધારે કમાણી કરતી ભારતીય સેલેબ્રિટીમાંથી એક છે
તે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટના 2 કરોડ રુપિયા ચાર્જ કરે છે
આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ પર 77.5 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે, તે એક પોસ્ટના 1.5-2 કરોડ રુપિયા
ચાર્જ કરે છે
કેટરિના કૈફ એક પોસ્ટના 1 કરોડ રુપિયા ચાર્જ કરે છે
શ્રદ્ધા કપૂર એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 1.5 કરોડ રુપિયા ચાર્જ કરે છે
દીપિકા પાદુકોણ એક પોસ્ટના 2 કરોડ રુપિયા ચાર્જ કરે છે
અક્ષય કુમાર એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 2 થી 3 કરોડ રુપિયા ચાર્જ કરે છે
વિરાટ કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે અંદાજે 11.45 કરોડ રુપિયા
ચાર્જ કરે છે
જામનગરના યુવાને પર્યાવરણ બચાવના સંદેશ સાથે સાયકલ પર 8 રાજયનું ભ્રમણ કર્યું
અહીં ક્લિક કરો