ગદર-2 ફિલ્મ કયા કયા લોકેશન પર કરાઈ છે શૂટ?

શની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે

આ ફિલ્મનું આખુ શૂટિંગ ભારતમાં જ થયુ છે, ત્યારે ચાલો જોઈએ ક્યા હતા તે લોકેશન

મોટાભાગની ફિલ્મનું શૂટિંગ લખનઉંમાં કરવામાં આવ્યું છે

ફિલ્મમાં પાકિસ્તાન આર્મીનુ હેડક્વાર્ટર બતાવવામાં આવ્યુ છે તે લખનઉનું માર્ટિનિયર કોલેજનું શૂટિંગ છે

ગદર-2 મધ્યપ્રદેશના ઈન્દોર અને મંડાવ જેવા શહેરમાં પણ શૂટ કરવામાં આવ્યુ છે

હિમાચલપ્રદેશના પાલમપુરમાં પણ આ ફિલ્મના અમુક શીન શૂટ થયા છે

આ સહિત ફિલ્મ ગદર-2 પંચકુલાના ગુરુદ્વારા કોહની સાહિબમાં પણ શૂટ કરવામાં આવ્યુ છે 

ખરેખર ગુજરાતનું સાચુ નામ શું હતુ તમને ખબર છે?