iPhone 15 બનાવવામાં કેટલો ખર્ચ થાય છે ? 

22 ઓકટોબર 2023

આઈફોન દુનિયાના સૌથી મોંઘા સ્માર્ટફોનમાંથી એક છે

સપ્ટેમ્બરમાં એપલે આઈફોન 15 સીરીઝ લોન્ચ કરી

iphone 15, iphone 15 Plus, iphone 15 pro અને iphone 15 pro max હાલમાં લોન્ચ થયા છે

આઈફોન 15ની મેન્ચુફેક્ચરિંગ કોસ્ટ લગભગ 35,200 રુપિયા છે, જ્યારે આઈફોન 15ની વેચાણ કિંમત 66,500 રુપિયા છે

આઈફોન 15 પ્લસ બનાવવા 36,800 રુપિયાનો ખર્ચ થાય છે જ્યારે તેનું વેચાણ 74,800 રુપિયામાં થાય છે

આઈફોન 15 પ્રો બનાવવો ખર્ચ 43,500 છે જ્યારે તેની શરુઆતની કિંમત 83,000 રુપિયા છે

આઈફોન 15 પ્રો મેક્સ બનાવવા માટે 46,447 રુપિયાનો ખર્ચ થાય જ્યારે તેની કિંમત 99,800 રુપિયા છે

જો તમને યુરિક એસિડની સમસ્યા હોય તો ડાયટમાં સામેલ કરો આ ખાસ વસ્તુઓ